gujarati prem shayari | gujarati love quotes

0
112

gujarati prem shayari | gujarati love quotes

 

gujarati prem shayari प्रेम क्या होता है दोस्तों आपको भी लाइफ में एक बार प्रेम जरूर हुआ होगा प्रेम क्या है इस आर्टिकल में gujarati quotes के द्वारा समझाने की कोसिस की गयी है

"<yoastmark

दोस्ती के बाद दुनिया में सबसे पवित्र रिस्ता है प्रेम इसके नाम से ही हमारे चहेरे पे एक मुस्कान आ जाती है प्रेम माँ और बेटे के बिच, पिता और बेटी के बिच, भाई और बहन का प्रेम बहोत ही पवित्र रिस्ता है | इस gujarati prem shayari लेख में हमने gujarati love status, gujarati romantic shayari, और बहोत ही अच्छे gujarati sms collection का भंडार दिया गया है जिसे पढ़ के आपको बहोत अच्छा फील होगा और आनंद आएगा | इस लेख को पूरा पढ़े…gujarati prem shayari

 

gujarati prem shayari

“આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની
મળે તો છલકે અને ન મળે તો પણ છલકે.”

“કેવુ અજીબ વાકય છે “આઇ લવ યુ” નઇ..!
પ્રશ્નાર્થ નથી છતાં જવાબ આપવો પડે છે..!!”

“તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી, અને
બધા પાસેથી મળે એટલો ‘પ્રેમ’ પણ સસ્તો નથી.”

“પ્રેમ થી આપુ છુ હૈયું,
ગમે તો રાખ નહિતર, રમી ને પાછુ આપ.”

“કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.”

“છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ.”

“રૂમાલ આંખના આંસુ લૂછે છે,
જયારે પ્રેમ એ આંસુનું કારણ ભૂસે છે”

“મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.”

“જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી.
ભળી જાય પછી દેખાય નહી,
પણ સ્વાદ જરૂર આવે.”

 

love quotes in gujarati

“નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.”

“દિલ ની દરેક વાત હોઠ પર લાવવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદમા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.”

“પ્રેમ એટલે દિલથી અપાતું માન અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ.”

“જે જીદ્દ કરે છે એ જ જીતે છે,
બાકી પ્રેમથી તો મેં લોકો ને હારતા જ જોયા છે.”

“જ્યારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે, તમારી શક્તિ વધે છે.
જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે, તમારી હિંમત વધે છે.”

“પ્રેમ તો આવો હોવો જોઈએ, હું જોવું ખુદ ને
પણ પડછાયો તારો દેખાવો જોઈએ…”

“મારા સ્વપ્ન ઉપર એ હસી પણ …
મારું સ્વપ્ન જ…. એનું હાસ્ય હતું”

‘જ્યાં સુકાવા નાખી હતી એને ઓઢણી .
એ કડવા લીમડા ની ડાળ પણ આજે મીઠી થઇ ગઈ…”

‘ઘણું કહેવું છે તને , પણ
ક્યારેક તું નથી તો ક્યારેક શબ્દો..”

read this…
gujarati love shayari for girlfriend

 

gujarati sms collection

“તમારી અને મારી ખુશી માં શું ફરક છે ?
તું ખુશ થઇ ને હસે છે , અને
હું તને હસતી જોઈ ને ખુશ થાઉં છું …!!”

“પ્રેમ ફક્ત અનુભવી શકાય,
પરંતુ તે અનુભવને પણ જતાવવાની જરૂર હોય છે”

“આજ કમાલ એની નિગાહો કરી ગઈ
આંખોમાં રસ હતો તે હદયમાં ભરી ગઈ.”

“તમારી ને અમારી પ્રીત વચ્ચે એજ છે અંતર,
અમારી આંખ ભીની છે,
તમારી આંખ કોરી છે.”

‘ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે,
અને ક્યારેક હું કહિ ના શકું તે તુ સમજી જજે . .”

“મોહબ્બત રહે ના રહે . .
સ્કૂલની બેન્ચ પર આજે પણ તારુ નામ છે . .’

“મારા મુખ પર સ્મિત લાવવા માટે
તારી એક ઝલક જ કાફી છે.”

“બસ બે જ વખત તારો સાથ જોઇએ…
એક “અત્યારે” અને
એક “હંમેશા” માટે”

“તારા ગાલો પર જયારે લેહરાતી લટ અડે છે, તારી કસમ
તારો ત્યારે કુદરતી વટ પડે છે..”

“ફોટાઓ ભલે ‪#‎delete‬ કરી નાખ્યા હોય…પણ,
મારી સ્મૃતિમાં એ પળ આજેય કેદ છે…”

 

gujarati romantic shayari

“રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ, કેમ કહું પડછાયો છું..”

“શબ્દો વગર લખાઇ જાય ને કોરો કાગળ ઉકેલાઇ જાય,
પ્રેમપત્રનું એવું છે ભાઇ કે એ અંધારામાં વંચાઇ જાય.”

“આગ તો બધાના દિલમાં હોય છે
અમુક લોકોની નજર જ કાફી છે
કાળજા ઠંડા કરવા માટે..”

“મે કીધું આજતો તુ સ્વપ્નમાં પણ ન દેખાણી !!
તો એણે કીધું મારા વગર તને નિંદર જ કેમ આવી “

“પ્રેમ નુ ઔષધ શોધાય તો ઠીક છે, બાકી…
પ્રિયતમ ના સ્પર્શ જેવો કોઇ મલમ નથી હોતો…”

“શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.”

“હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.”

“ગુલાબી એવા તારા હોઠો વડે જ્યારે તુ હસે છે
ત્યારે એવુ લાગે છે જાણે પાણીમાં કોઈ ફૂલ તરે છે”

“પ્રેમથી કરો પ્રેમ, ત્યાગો મોહ અને માયા,
રાત છે અને છે ચંદ્રની શીતલ છાયા,
કરો પથારી અને સુઈજાવ છાના માન”

“ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા
હર દિલ દીવાના હે તુમ્હારા
લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ
લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા”

 

gujarati love status

“જવાની આવે તો મસ્તી લાગે છે,
પરણ્યા પછી તે સસ્તી લાગે છે,
એક બે તેણ્યા આવે પછી વસ્તી લાગે છે,
પછી લવ લેટર પર પસ્તી લાગે છે.”

“સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.”

“ભલે તું હોય મારાથી ઉદાસ,
પણ માની જશે એની છે મને આશ,
કેમ કે તું છે મારા માટે ખાસ,
ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાશ”

“સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.”

“સુરજ કે સામને રાત નહિ હોતી,
સિતારો સે દિલ કી બાત નહિ હોતી,
જિસ દોસ્ત કો હમ દિલ સે યાદ કરતે હૈ,
ના જાને કયું ઉનસે રોઝ મુલાકાત નહિ હોતી.”

“ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે,
પ્રેમ ની જરૂરત દિલ માં હોય છે.
મિત્રોની વગર અધુરી છે જિંદગી…
કેમકે મિત્રોની જરૂરત દરેક પળ માં હોય છે.”

 

उम्मीद करते है आपको हमारा gujarati prem shayari लेख पसंद आया होगा और आपने काफी enjoy किया होगा आपको हमारा ये आर्टिकल केसा लगा कमेंट कर के अपनी राय जरूर बताये और इस लेख को अपने दोस्तों और फॅमिली के साथ social media में शेयर करना न भूले, आगे भी ऐसे ही पोस्ट पढ़ने के लिए हमारी साइट visit करते रहे उम्मीद करते है आप दोबारा हमारी site gujrati status पर आएंगे |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here